★★★★★KETAN SENJALIYAv1.721 Oct 2026
जय श्री कृष्ण. આ એપ નાં માધ્યમથી બધાં વૈષ્ણવોને મહાપ્રભુ શ્રીવલ્લભાધીશે બતાવેલા પુષ્ટિ ભક્તિ મર્યાદા માર્ગ માં આગળ વધવામાં ખુબજ ઉપયોગીતા થશે. આ કળિયુગમાં આપણા પરમ કૃપાલુ પરમાત્મા શ્રીકૃષ્ણચન્દ્રજુ સુધી પહોંચવાનો માર્ગ શ્રી પુષ્ટિસંસ્કાર ધામ દ્વારા આ એપ ના માધ્યમથી અવિરત પ્રશસ્ત કરાવવામાં આવે છે એ અનંત આનંદ ની વાત છે. મંગલ અનંત શુભભાવના. પુષ્ટિસંસ્કાર ધામ ભારતીય સંસ્કૃતિ સંબંધિત આધ્યાત્મિક અને શૈક્ષણિક સામગ્રી શેર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને ભગવદ્ગીતા અને પુષ્ટિમાર્ગ પરંપરાના ઉપદેશો
3 people found this helpful
★★★★★Maitry Davev0.0.86 Oct 2026
awesome work
★★★★★Raju Thakkar6 Oct 2026
Jay Shree Krishn@
★★★★★Jatin Sonpal6 Oct 2026
Best
★★★★★Tirth Shobhashana6 Oct 2026
very nice app 👍
★★★★★damji dobariyav0.0.86 Oct 2026
પુષ્ટિમાર્ગ માટે ના સંપૂર્ણ સ્તોત્રમ તેમજ ઘણી બધી માહિતી માટેની ઉત્તમ એપ્લિકેશન. ખૂબ જ સુંદર છે.
★★★★★Sanjay Sojitrav0.0.86 Oct 2026
આવનારી નવી પેઢીના બાળકો ને સંસ્કાર ના પાયો સ્થાપવા માં ખૂબ ઉપયોગી થઈ રહી સે આ એપ..ખૂબ સરસ માહિતી સે.
★★★★★Mintu Patelv0.0.823 Sept 2026
અતિસુંદર application છે. 👏👏👏
2 people found this helpful
★★★★★Shubham Badiyaniv0.0.823 Sept 2026
Otp not received. Unable to login. Please fix 🙏🏻🙏🏻
2 people found this helpful
★★★★★Savan Gajerav0.0.821 Sept 2026
pushti Margiy very helpful app
2 people found this helpful
Show 10 more (16 left)