તમારી એપ્લિકેશન માત્ર અંગ્રેજી વાંચે છે તે ગુજરાતી અને અન્ય ભાષાઓ જેવી કે ઉર્દુ મરાઠી વગેરે ભાષા વાંચતી નથી માટે આ એપ ને સુધારો. મને આશા છે કે તમે મારું ફિડબેક ધ્યાનથી વાંચશો અને તેનો યોગ્ય નિકાલ કરશો. પછી હું તમારી એપ્લિકેશનને પાંચમાંથી પાંચ સ્ટાર આપીશ. બાકી તમારી એપ્લિકેશન સ્ટ્રક્ચર સારું છે.
Developer reply
Hi Bharat, thank you for your feedback and for appreciating the app's structure. We understand the importance of supporting multiple languages like Gujarati, Urdu, and Marathi. We are constantly working to improve and expand our features, and we will definitely consider adding support for regional languages in future updates. Thank you for helping